GSTV

વડોદરા સંજયનગર આવાસ કૌભાંડ મામલે હાઈકોર્ટ કામકાજ પર આપ્યો સ્ટે

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી પર હાઇકોર્ટના સ્ટે બાદ1 હજાર જેટલા લાભાર્થીઓએ કોર્પોરેશનની ઓફિસ પર હોબાળો કર્યો હતો. એક હજાર જેટલા લાભાર્થીઓ કોર્પોરેશનની વોર્ડ ઓફિસ પર પહોંચ્યા હતા અને હંગામો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે,વડોદરાના વરાસિયા સંજયનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનવાના હતા. તેમાં કથિત કૌભાંડ સામે આવતા સામાજિક કાર્યકર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે આવાસ યોજનામાં કોઈપણ કામકાજ પર સ્ટે ફરમાવ્યો છે.

Related posts

ધાનાણીના ટ્વીટથી રાજકીય ગરમાવો: સીએમ રૂપાણીએ આપ્યો મજબૂત જવાબ, નહિ થાય APMC બંધ

Pritesh Mehta

અમદાવાદ: રસી લેનાર લાભાર્થીઓમાં ન મળી કોઈ આડઅસર, મેડિકલ કાઉન્સિલના પ્રમુખે કરી GSTV સાથે ખાસ વાત

Pritesh Mehta

ચેતવણીરૂપ કિસ્સો/ કપડાંની જેમ નવા સીમ સાથે નવી યુવતી બદલતો, 50 યુવતીઓનું શોષણ કરી બગાડી જિંદગી

Karan
Do NOT follow this link or you will be banned from the site!