GSTV

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : ખેડૂતોને અન્યાય થાય તે કેવી રીતે ચલાવી લેવાય ?

Last Updated on June 21, 2018 by Mayur

મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીમાં કોર્ટે સરકાર સામે કડક વલણ દાખવ્યું છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર શા માટે જમીન સંપાદન કરી રહી છે તેવો હાઈકોર્ટે સવાલ કર્યો. હાઈકોર્ટે સવાલો કર્યા કે એકથી વધુ રાજ્યો માટેના પ્રોજેક્ટમાં જમીન સંપાદનની સત્તા કેન્દ્રને હોય તેવા સંજોગોમાં રાજ્ય સરકાર શા માટે જમીન સંપાદનની કામગીરી કરી રહી છે?  2011 બાદ રિવાઇઝ્ડ જંત્રી અંગે શું નિર્ણય લીધો ? જમીન સંપાદનમાં ખેડૂતોને અન્યાય થાય તે કેવી રીતે ચલાવી લેવાય?  ખેડૂતો પાસેથી સંપાદિત કરવાની જમીનને લઈને પણ હાઈકોર્ટે સરકારને ટકોર કરી. આ તમામ મુદ્દાઓ ઉપર સોમવાર સુધીમાં રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા માટે હાઇકોર્ટે આદેશ કર્યો છે.

Related posts

ફટકો / બોક્સર સતીશ કુમારને આવ્યા 7 ટાંકા, મેડલ જીતવા માટે હોટ ફેવરિટ ખેલાડી: કાલે રિંગમાં ઉતરવા અંગે અનિશ્ચિતતા

Zainul Ansari

સાવધાન / બ્રિટિશ વૈજ્ઞાનિકોની ચેતવણી: મ્યૂટેશન કોરોના વાયરસને બનાવે છે સૌથી વધુ ખતરનાક, દર 3 માંથી 1 દર્દીનો લઇ શકે છે જીવ

Pritesh Mehta

વાલીઓ ચેતજો/ નશાના રવાડે ચડી ગયેલા નાના બાળકોએ ઘરેથી છરો લઈ અમદાવાદમાં કરી લૂંટ, મા-બાપ માટે લાલબત્તી સમાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!