GSTV

કારમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવાનું વિચારી રહ્યા છો, તો આ રીતે ઘરે બેઠા જ થઈ જશે કામ

દિલ્હીમાં ઉચ્ચ સુરક્ષા-હાઈ સીક્યુરિટી નંબર પ્લેટો ફરજિયાત બનાવવામાં આવી છે. એપ્રિલ 2019 પહેલાં દિલ્હીમાં નોંધાયેલા વાહનોને ઉચ્ચ સુરક્ષા નોંધણી નંબર પ્લેટ અને રંગ કોડેડ બળતણ સ્ટીકરો લગાવવા પડશે. હાલમાં રાજધાનીમાં 30 લાખ વાહનો છે, જેને એચએસઆરપી અને સ્ટીકરોની જરૂર છે. ઇંધણના પ્રકાર માટે રંગ કોડેડ સ્ટીકર લાગુ પડે છે. એટલે કે, તમારી કાર પેટ્રોલ અથવા ડીઝલ પર ચાલે છે, આને આધારે રંગ કોડિંગ કરવામાં આવે છે.

નંબર પ્લેટ મૂકવાની ઓનલાઇન પદ્ધતિ – પહેલા bookmyhsrp.com/index.aspx વેબસાઇટ પર વાહનોમાંથી પસંદ કરી, કારનો પેટ્રોલ, ડીઝલ, સીએનજી, ઇલેક્ટ્રિક છે તે નોંધો. સ્કૂટર, મોટરસાયકલ, કાર, ઓટો, હેવી વ્હિકલ પસંદ કરીને કંપની, રાજ્ય, ડીલર અને વાહનની માહિતી ભરવાની રહેશે. જેમાં નોંધણી નંબર, નોંધણી તારીખ, એન્જિન નંબર, ચેસિસ નંબર, ઇમેઇલ આઈડી, મોબાઇલ નંબરનો ઉલ્લેખ કરવો પડશે. નામ, સરનામું અને અન્ય માહિતી, આરસી, આઈડી પ્રૂફ પછી મોબાઇલ પર ઓટીપી મળશે. તે ભર્યા પછી, બુકિંગ સમય અને તારીખ ભરો, પૈસા ચૂકવો પછી જે ટાઇમ સ્લોટ મળે ત્યાંથી નંબર પ્લેટ મેળવવાની રહેશે.

READ ALSO

Related posts

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva

દિલ્હીમાં 5000થી વધુ કોરોના કેસ નોંધાતા સરકારે બદલ્યો ટેસ્ટિંગ માટેનો એક્શન પ્લાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!