GSTV
Home » News » હાઈકોર્ટમાં આર.ટી.ઇ હેઠળ પ્રીસ્કૂલથી જ બાળકોને પ્રવેશ મળે, રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ

હાઈકોર્ટમાં આર.ટી.ઇ હેઠળ પ્રીસ્કૂલથી જ બાળકોને પ્રવેશ મળે, રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ

હાઈકોર્ટમાં આર.ટી.ઇ હેઠળ પ્રીસ્કૂલથી જ બાળકોને પ્રવેશ મળે તે માટે જાહેર હિતની અરજી કરવામા આવી હતી.આરટીઈ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને હાલ પ્રથમ વર્ગથી જ પ્રવેશ આપવામાં આવે છે. જેના બદલે તેમને નર્સરી જુનીયર કેજી સીનીયર કેજીથી પ્રવેશ આપવામા આવે.

હાઇકોર્ટે આ મામલે રાજ્ય સરકાર પાસેથી લેખિતમાં જવાબ માંગ્યો છે. અગાઉ આ મામલે હાઈકોર્ટ સરકાર પાસે જવાબ માંગી ચુકી છે પરંતુ સરકાર કોર્ટમાં હજુ સુધી જવાબ રજુ કરી શકી નથી. ત્યારે હાઈકોર્ટે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા ત્રીજી વાર કડક ટકોર સાથે સમય આપ્યો છે.. આ કેસમાં હવે વધુ સુનાવણી 8મી જુલાઈના રોજ હાથ ધરાશે..

READ ALSO

Related posts

જન્માષ્ટમીમાં આ 8 વસ્તુઓનો અચૂક કરો પ્રયોગ, કાન્હાજીની રહેશે અસીમ કૃપા

Bansari

જન્માષ્ટમીમાં આ રીતે કરો કાનુડાની પૂજા, જાણો શું છે શાસ્ત્રોક્ત વિધી

Bansari

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!