GSTV

15 વર્ષથી વધુ ઉમરથી વધુની પત્ની સાથે સબંધ બનાવવું દુષ્કર્મ નથી, હાઇકોર્ટનો મોટો ચુકાદો

હાઇકોર્ટ

Last Updated on August 6, 2021 by Damini Patel

ઉત્તર પ્રદેશની ઈલાહાબાદ હાઇકોર્ટે ગુરુવારે એક ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે, 15 વર્ષથી વધુ ઉંમરની પત્ની સાથે સબંધ બનાવવું યૌન શોષણ નથી. નાબાલિક પત્ની સાથે યૌન સબંધ બનાવવાના મામલે હાઇકોર્ટે પતિની જામીન અરજી મંજુર કરી છે. આ મામલે પતિ પર દહેજ માટે હેરાનગતિ અને અકુદરતી રીતે સબંધ બાંધવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

RELATION

કોર્ટે કહ્યું છે કે આઇપીસીની ધારા 375માં 2013માં સંશોધન થયું હતું, એવામાં દુષ્કર્મની શ્રેણીમાં આવતું નથી.

આ મામલો મુરાદાબાદનો છે, જ્યાં પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ દહેજ, મારપીટ કરવા અને જબરદસ્તી યૌન સબંધને લઇ કેસ કર્યો હતો. આ મામલે પતિ દ્વારા ઇલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

જણાવી દઈએ કે હાલમાં જ એક અન્ય મામલે ઈલાહાબાદ હાઇકોર્ટે કહ્યું હતું કે લગ્નનું ખોટું વચન આપી યૌન સબંધ બનાવવું રેપ ગુનાની શ્રેણીમાં આવવું જોઈએ. હાઇકોર્ટે આને લઇ કાનૂન બનાવવાની વાત કરી હતી.

Read Also

Related posts

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel

બિહારની આ હૉટ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ફોટોઝ જોઇને ઉડી જશે તમારા હોંશ

Bansari

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!