GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

અમદાવાદના સેટેલાઈટમાં બે ઈન્સ્ટીટ્યુટ વચ્ચે વિવાદ, પોલીસને હાઈકોર્ટે આપ્યો આદેશ

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં સ્કાઈ બ્લૂ ડિઝાઈનર ઈન્સ્ટીટયુટ અને બીઆરડીએસ ઈન્સ્ટીટયુટ વચ્ચે શૈક્ષણિક હરીફાઈનો વિવાદ સામે આવ્યો હતો. જેમાં બીઆરડીએસના સંચાલક ભવનસિંહ રાઠોડ અને તેમના માણસોએ સ્કાઈ બ્લુની સંસ્થાને બદનામ કરવા માટે મેનેજરની કારમાં દારૂ છુપાવીને પોલીસને બાતમી આપી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થતા બીઆરડીએસના સંચાલકનો ભાંડો ફુટયો. આ કેસમાં પોલીસે દારૂનો કેસ નોંધ્યો પરંતુ અન્ય આરોપીઓ વિરૂધ્ધ ગુનાહિત કૃત્યને લઈને કોઈ કલમનો ઉમેરો નહિ કરતા તેમજ પોલીસની તપાસમાં ઢીલી ગતિથી કંટાળીને ફરિયાદીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જેને લઈને હાઈકોર્ટે આ ઘટનાની ગંભીરતા લઈને પોલીસની ટીકા કરીને કલમને ઉમેરવાને લઈને પોલીસને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

READ ALSO

Related posts

મહીસાગર જિલ્લાના આ ગામમાં લોકોને પાણી માટે મારવા પડે છે વલખા

Nilesh Jethva

વિશ્વમાં કોરોનાની સંખ્યા 68 લાખ 85 હજારને પાર, મૃત્યુઆંક 4 લાખ નજીક

Nilesh Jethva

એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં : જીવના જોખમે લોકોની સેવા કરતા કોરોના વોરિયર્સનો પગાર કાપવામાં આવતા ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!