GSTV

HCએ કેન્દ્રીય મંત્રી અને કમલનાથ સામે FIR દાખલ કરવા કર્યો આદેશ, જાણો શું છે મુદ્દો

ગ્વાલિયર હાઈકોર્ટે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કમલનાથ ઉપર જિલ્લા પ્રશાસનને એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. બંને નેતાઓ ઉપર કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરીને ચૂંટણી સભા કરવાના આરોપો લાગ્યાં છે.

આ તારીખે થવાની છે પેટાચૂંટણી

મધ્યપ્રદેશમાં 28 વિધાનસભા વિસ્તારમાં ત્રણ નવેમ્બરથી પેટાચૂંટણી થવા જઈ રહી છે. અને તે માટે ભાજપ, કોંગ્રેસ અને બીએસપી સતત રેલી કરી રહ્યાં છે. આ રેલીઓમાં મોટાપ્રમાણમાં ભીડ જોવા મળી હતી. રેલીમાં ચૂંટણી આયોગોના આદેશોનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું.

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!