GSTV
Home » News » ધાર્મિક નગરીમાં હાઈ એલર્ટ, સંભવિત આતંકવાદી હુમલાને લઇને સુરક્ષામાં થયો વધારો

ધાર્મિક નગરીમાં હાઈ એલર્ટ, સંભવિત આતંકવાદી હુમલાને લઇને સુરક્ષામાં થયો વધારો

સુરક્ષા એજન્સીઓએ અયોધ્યામાં સંભવિત આતંકવાદી હુમલાને લઇને ગુપ્ત જાણકારી આપી છે ત્યારબાદથી આ ધાર્મિક નગરીમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ આતંકવાદી નેપાળના માર્ગે ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરી શકે છે..

તમામ આવનારી ટ્રેન અને બસની તલાશ કરવામાં આવી રહી છે.. તેમજ હોટલ,, લોજ અને ગેસ્ટહાઉસ પર પણ નજર રાખવામાં આવી રહી છે.. અધિકારીઓએ કહ્યું છે કે તેઓ ઉચ્ચ લેવલના સુરક્ષા ઉપાય કરી રહ્યા છે..

કારણ કે અયોધ્યામાં 2005માં થયેલા આતંકવાદી હુમલાના મામલે નિર્ણય 18 જૂને સંભળાવવામાં આવશે. આ પહેલા અયોધ્યામાં 5 જૂન, 2005ના રોજ આતંકી હુમલો થયો હતો.. જેમાં પાંચ આતંકવાદી ઠાર મારવામાં આવ્યા હતા..

READ ALSO

Related posts

પ્રિયંકા ગાંધીના ધરણા પર ભાજપે આપ્યો જવાબ, ‘કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે’

Mayur

ચંદ્ર પર ડગ ભરનાર બીજા માનવી વિશે જાણો છો તમે? જાણો કોણ હતા બઝ ઑલ્ડ્રિન

Arohi

પાકિસ્તાન ન જવાની સજા ભારતના મુસ્લિમો ભોગવી રહ્યા છે : આઝમ ખાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!