GSTV
Home » News » ગુજરાતના સાગર કિનારા પરના શહેરોમાં હાઈ એલર્ટ જાહેર, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થતા

ગુજરાતના સાગર કિનારા પરના શહેરોમાં હાઈ એલર્ટ જાહેર, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થતા

જમ્મુ કાશ્મીરમાં ધારા ૩૭૦ દુર કરાયા બાદ સરકાર અને સુરક્ષા એજન્સીઓ ચોકન્ના છે. જ્યારે એવા ઈનપુટ છે કે સમુદ્ર સીમાએથી દેશમાં આતંકવાદી હુમલો થઈ શકે છે.તેથી જામનગર સાથે ગુજરાતના સાગર કિનારા સહિત કિનારા પરના શહેરોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે.

તમામ પ્રકારની લોંખડી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે જામનગર ખાતે સુરક્ષા એજન્સીઓએ સઘન ચેકીગ કાર્યવાહી હાથ ધરી છે. બોમ્બ ડીસ્પોજલ ટીમ દ્વારા બસ રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરોના સામાન અને વાહનો સહિતના અન્ય સ્થળોએ ચેકિંગ હાથ ધર્યુ છે.

દરિયા કિનારા પર તેમજ બેડી બંદર પર જતાં રસ્તાઓ પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા સાથે દરેક હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે .

READ ALSO

Related posts

હવે નવી મુશ્કેલીમાં ફસાયા રામપુર સાંસદ આઝમ ખાન, 2 હજારથી વધારે ઝાડ કાપવાનો લાગ્યો આરોપ

Mansi Patel

આ 6 યોજના થકી જેટલી હંમેશાં દેશને યાદ રહેશે, એક યોજનાએ તો ભાજપને 2019ની ચૂંટણી જીતાવી દીધેલી

Mayur

BJP માટે “અશુભ ઓગષ્ટ”, બાજપેયી, સુષ્મા અને હવે જેટલી આ મહિને જ દુનિયાને કહ્યુ અલવિદા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!