GSTV
Bollywood Entertainment Trending

નશા લોકમાં કેટલી હિરોઇન, આ ત્રણ શબ્દ દિપીકા માટે મુસિબત પેદા કરી શકે છે

બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્સ એંગલમાં પોતાની તપાસનો વ્યાપ વધારી દેનારા નાર્કોટિક્સ બ્યૂરોએ બોલિવૂડની એક્ટ્રેસ દિપીકા પાદુકોણ, સારા અલી  ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલપ્રિત સિંઘ સામે સમન્સ જારી કર્યા છે. આ મામલે ગુરુવારે રકુલ, શ્રુતિ, સિમોના ખંભાતાની પૂછપરછ થઈ શકે છે. જ્યારે દિપીકા અને સારા અલી ખાનની પૂછપરછ શુક્રવારે થનારી છે તો શનિવારે શ્રદ્ધા કપૂરની પૂછપરછ થશે. આ ઉપરાંત રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકની જામીન અરજી પર આજે સુનાવણી થનારી છે.

દીપિકા

આ ત્રણ શબ્દો દિપીકા માટે મુસિબત સર્જી દેશે

શું માલ છે? આ ત્રણ શબ્દ દિપીકા પાદુકોણ માટે આવનારા દિવસોમાં મુશ્કેલી સર્જી શકે તેમ છે. આ શબ્દ સાથેની દિપીકાની ચેટને કારણે જ તેની સામે એનસીબીએ સમન્સ મોકલ્યું હતું. માત્ર દિપીકા જ નહીં પરંતુ આ જ કારણોસર શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ સામે પણ સમન્સ જારી કરાયા હતા.

ગેંગ્સ ઓફ ગાંજાપુર

ડ્રગ્સ ઓફ ગેંગ્સની હિરોઇન રિયા ચક્રવર્તી બાદ હવે ગેંગ્સ ઓફ ગાંજાપુરની હિરોઇનના નામ એનસીબી સામે આવ્યા છે. ગેંગ્સ ઓફ ગાંજાપુરમાં દિપીકા, રકુલ, સારા અને શ્રદ્ધા કપૂર ઉપરાંત ટેલેન્ટ મેનેજર કરિશ્મા પ્રકાશ અને સિમોના ખંભાતાનો પણ સમાવેશ થાય છે. તપાસમાં આ તમામે પુરવાર કરવું પડશે કે બોલિવૂડના આ નશા લોકમાં અન્ય કોણ સામેલ છે.

READ ALSO

Related posts

ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે

Zainul Ansari

હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી

Hardik Hingu

Tiranga Dhokla Recipe: તિરંગા ઢોકળા સાથે આઝાદીની ઉજવણી કરો, જાણો તેની રેસીપી

GSTV Web Desk
GSTV