GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

હીરો-યમાહાએ ભેગા થઈ લૉન્ચ કરી સાઇકલ, કિંમત સાંભળી ઊડી જશે હોશ

અર્થ વ્યવસ્થા અત્યારે ખૂબજ મંદી છે અને ખાસ કરીને ઓટોમોબાઇલ સેક્ટર તો સતત મંદીમાં સપડાઈ રહ્યું છે ત્યાં ઈલેક્ટ્રિક સાઇકલોના શોખીન લોકો માટે રૂપિયા સવા લાખની સાઇકલ બજારમાં આવી છે. જે દેશમાં સવા લાખની સાઇકલ મળશે, ત્યાં મંદી છે એ વાત પર વિશ્વાસ કરવો પણ જરા મુશ્કેલ લાગે.

ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક સાઈકલ
જાણિતી સાઈકલ નિર્માતા હીરો અને મોટર કંપની યામાહા પહેલીવાર સાથે મળીને ઇલેક્ટ્રિક સાઇકલ બજારમાં આવ્યાં છે, જે એકદમ આધુનિક અને ખાસ ટેક્નોલૉજી આધારિત છે. પરંતુ તેની કિંમત સાંભળી ભલભલાના હોશ ઊડી જશે. હીરો અને યામાહા દ્વારા લૉન્ચ કરવામાં આવેલ આ સાઈકલની કિંમત લગભગ 135000 નક્કી કરવામાં આવી છે.

આટલી મોંઘી કેમ?
બજાર અત્યારે મંદીમાં સપડાયેલું છે ત્યારે આટલી મોંઘી સાઇકલ લૉચ કરવી એ પણ એક બહાદુરીનું જ કામ છે. આ મુદ્દે કંપનીનું કહેવું છે કે, એવા પણ લોકો છે, જેઓ ગાડીઓમાં ફરે છે અને સ્વાસ્થ્ય પ્રત્યે પણ સજાગ છે, આ લોકો માટે લગ્ઝતી અને સ્વાસ્થ્ય સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ સાઇકલને બજારમાં લાવવામાં આવી છે, આ સાઇકલનું નામ Lectro EHX20 છે.

બજારમાં બલતી બીજી ઈલેક્ટ્રિક સાઇકલની સરખામણીમાં આ સાઇકલમાં બેટારી સંચાલિત મોટરસાઇકલના પાછળના નહીં પરંતુ ટાઇટલવાળા ભાગમાં સ્થિત છે. આ રિટ્રીટ સાઇકલ છે એટલે તેને પેડલથી પણા ચલાવી શકાય છે અને બેટારી સંચાલિત મોટર દ્વારા પણ રસ્તાઓ પર દોડાવી શકાય છે.

Related posts

હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી વખતે આ બાબતો ચેક કરવાનું ના ભૂલતા, જરૂરિયાત સમયે સારવારના ખર્ચની નહી રહે ચિંતા

Bansari

પાકિસ્તાનમાં આવેલી પૃથ્વીરાજ કપૂરની ઐતિહાસિક હવેલી તોડી પડાશે, પહેલા પાકિસ્તાન સરકાર બનાવવાની હતી મ્યુઝિયમ

pratik shah

નિકોલની પંચામૃત નર્સિંગ કોલેજની ફી મામલે વાલીઓમાં ભારે રોષ, જો હૂકમી સામે નોંધાવ્યો વિરોધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!