GSTV

અમદાવાદ રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવાની યોજના પર આ કારણે મુકાયું પૂર્ણવિરામ

અમદાવાદ રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવાની યોજના પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું છે. ઘણા સમયથી અમદાવાદ રેલવે સ્ટેશનના નવીનીકરણનો પાઇલટ પ્રોજેકટ પર કામ ચાલી રહ્યું હતું. જોકે સ્ટેશનનો સ્ટ્રક્ચર જૂનો હોવાના લીધે ઇમારત ડોમનો વજન ઝીલી ન શકે તેવું તારણ બહાર આવ્યું હતું. આખરે ડોમ લગાવવાની યોજના પર પાણી ફેરવાઈ ગયું છે.

અમદાવાદ રેલવે મંડળના નિર્ણયથી હવે અમદાવાદ રેલવે સ્ટેશનને હેરિટેજ લુક નહિ મળે. જો કે છેલ્લા ઘણા સમયથી રેલવે સ્ટેશન પર કામ ચાલી રહ્યું છે ત્યારે રેલવે વિભાગનું કેહવુ છે કે ડિસેમ્બર સુધીમાં રેલવે સ્ટેશન પર નવીનીકરણનું કામ પૂર્ણ થઈ જસે. ત્યારે અનેકો વાર રેલવે સ્ટેશનના કામોમાં ફેરફાર કરાયા છે, ત્યારે જોવાનું રહેશે રેલવે સ્ટેશન પર કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે કે નહીં.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!