GSTV

શહીદોના પરિવાર માટે અહીં ચલણી નોટોનો વરસાદ થયો, જુઓ આ VIDEO

Last Updated on February 23, 2019 by Karan

અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા વિરમગામમાં શહીદોના પરિવારને સહયોગ લોકડાયરો યોજાયો હતો. કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, ડો.રણજીત વાંકડ સહિતના કલાકારોના આ લોકડાયરામાં પુલવામા આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. તો શહીદોના પરિવારજનોને સન્માનવામાં આવ્યા હતા. ડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો હતો.  અમદાવાદ જિલ્લા ભાજપના પરિવાર દ્વારા યોજાયેલા આ ડાયરામાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ, યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ, ભાજપના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત શહીદોના પરિવારને દસક્રોઈના ધારાસભ્ય બાબુલાલ જમનાદાસ પટેલે 11 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

Related posts

Desi Jugaad : ખેડૂતે ખેતરમાં લગાવ્યું આટલું જબરદસ્ત ઉપકરણ, જોયા પછી તમે પણ બોલી ઉઠશો ‘ક્યા બાત હૈ’

Vishvesh Dave

રેલ્વે ટ્રેક પર આત્મહત્યા કરવા માટે ઊભી હતી યુવતી, અચાનક ઓટો ડ્રાઈવરે આવીને ખેંચી લીધી, ફિલ્મી સ્ટાઈલમાં જીવ બચાવ્યો

Pravin Makwana

વાઇરલ વિડીયો / આ યુવતીને ભૂત બનીને પ્રેન્ક કરવુ ભારે પડ્યુ ! ઊંધો પડી ગયો દાવ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!