GSTV
Home » News » અહીં દિકરી બને છે પિતાની દુલ્હન, પત્ની જેવો કરવો પડે છે વ્યવહાર

અહીં દિકરી બને છે પિતાની દુલ્હન, પત્ની જેવો કરવો પડે છે વ્યવહાર

બાંગ્લાદેશના દક્ષિણ પૂર્વી જંગલોમાં એક આદિજાતિ છે. અહીં માતા અને પુત્રી દ્વારા મંડી પ્રજાતિમાં એક માણસ સાથે લગ્ન કરવાની પ્રથા છે.

કેટલીક વખત અહીં પુત્રીને તેના પિતાની દુલ્હન બનવું પડે છે. જો કે કેટલાક લોકો માટે આ મજબૂરી હોય છે, તો કેટલાક માટે આ સપનું હોય છે. એવી માન્યતા છે કે આ કરવાથી મહિલાઓનું રક્ષણ થશે અને તેમનું સમુદાય અસ્તિત્વમાં રહેશે.

એવું માનવામાં આવે છે કે જો કોઇ સ્ત્રીનો પતિ નાની ઉંમરે મૃત્યુ પામે તો તેના બીજા લગ્ન પરિવારના જ યુવક સાથે કરાવી દેવામાં આવે છે. આ સમયે યુવતીને પહેલાથી કોઇ દિકરી હોય તો યુવતી સાથે લગ્ન કરનારો પતિ તેનો પણ પતિ થાય છે. જ્યારે મહિલાની પત્ની મોટી થઇ જાય ત્યારે તેને તેના પિતાને જ પોતાનો પતિ માનવો પડે છે. એ પછી તેને દીકરી મટી પત્ની જેવો જ વ્યવહાર કરવો પડે છે.

પરંતુ હાલ આ સમાજમાં કેટલાક બદલાવ આવ્યા છે જેના કારણે કેટલાક નીતિ નિયમોમાં પરિવર્તન આવી રહ્યા છે. જોકે દુનિયામાં આનાથી પણ કેટલીક એવી પરંપરાઓ છે જ્યાં મહિલાઓને યાતના અને મજબુરી સિવાય બીજુ કંઇ જોવા નથી મળતું.

Related posts

દુનિયાભરમાં Twitterનું સર્વર રહ્યું ડાઉન, યુઝર્સ મુકાયા મુશ્કેલીમાં

Arohi

પણજીમાં યોજાનારી બેઠકમાં અમિત શાહે ગુજરાતના મોટાભાગના નેતાઓને શા માટે બોલાવ્યા ?

Mayur

ઝોમેટો અને સ્વિગી પર વધારે ડિસ્કાઉન્ટ મેળવો છો, તો હવે આ નવો નિયમ વાંચીને મંગાવો ફૂડ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!