GSTV
Home » News » હિંમતનગર-શામળાજી હાઈ-વે પર બસ પુલ પરથી ખાબકી અને કારનું…

હિંમતનગર-શામળાજી હાઈ-વે પર બસ પુલ પરથી ખાબકી અને કારનું…

હિંમતનગર શામળાજી હાઇવે પર ગાભોઇ પાસે પુલ પરથી બસ નીચે ખાબકી. જેમાં નીચેના રોડ પર જતી કાર બસ નીચે દબાઇ જતાં એકનું મોત થયું. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. અકસ્માતને હાઈવે પર ચક્કાજામ થઈ ગયો હતો. રસ્તો બ્લોક થઈ જતાં વાહનોની લાંબી લાઈન લાગી હતી.

Related posts

સુરતમાં ચકચારી સૂર્યા મરાઠીની હત્યા મામલે પોલીસે વધુ બે આરોપીઓને દબોચ્યા

Bansari

ગુજરાતમાં મચ્છરના કારણે રાજીનામું આપવું પડ્યું હોય તેવી પ્રથમ ઘટના બની, એસોસિએશન પ્રમુખ અને ઉપપ્રમુખનું રાજીનામું

Mayur

BIG BREAKING : સુરતના કેમિકલ ગોડાઊનમાં ભીષણ આગ, ફાયર વિભાગની 25 ગાડીઓ ઘટનાસ્થળે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!