GSTV
Home » News » હિંમતનગર-વિજાપુરમાં ટ્રાફિક જામ, 3 કિલોમીટર લાંબી લાઇનો

હિંમતનગર-વિજાપુરમાં ટ્રાફિક જામ, 3 કિલોમીટર લાંબી લાઇનો

હિમતનગર – વિજાપુર હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ફોરલેન બની રહેલા હાઇવેની કામગીરીને કારણે ટ્રાફિક જામની સ્થિતી સર્જાઇ હતી. અયોગ્ય ડાઇવર્ઝન અને અયોગ્ય વ્યવસ્થાને લઈને વાહન ચાલકો ફસાયા હતા. એક અંદાજ મુજ ટ્રાફિકજામ થતા 3 કીલોમીટર લાંબી વાહનોની લાઇનો લાગી હતી.

Related posts

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી, બીજી બાજુ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે

Dharika Jansari

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur

એમેઝોને ભૂલથી ૧૩,૦૦૦ ડોલરનો કેમેરા લેન્સ માત્ર ૯૪ ડોલરમાં વેંચ્યો!

Mayur
Do NOT follow this link or you will be banned from the site!