GSTV
Home » News » હેમા માલિનીની સામે સપના ચૌધરીને ઉતારી શકે છે કોંગ્રેસ, શું જોડાઈ કોંગ્રેસમાં?

હેમા માલિનીની સામે સપના ચૌધરીને ઉતારી શકે છે કોંગ્રેસ, શું જોડાઈ કોંગ્રેસમાં?

લોકસભા ચૂંટણીમાં મથુરામાં રસપ્રદ મુકાબલો જોવા મળી શકે તેવી શક્યતા છે. ભાજપે અહીંથી હેમા માલિનીને ફરીથી મેદાનમાં ઉતારી છે. તો અહેવાલ છે કે કોંગ્રેસ સપના ચૌધરીને ટીકિટ આપી શકે છે. ચર્ચા છે કે સપના ચૌધરી ગમે ત્યારે કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

જોકે, આ અંગે કોંગ્રેસ અથવા સપના ચૌધરી તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. મીડિયા રીપોર્ટ મુજબ, સપના ચૌધરીએ કોંગ્રેસ પાસે આ શરત મૂકી છે કે જો પાર્ટી તેની પાસેથી ચૂંટણી લડાવશે તો તે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાણ કરશે. સપનાના યૂપી અને બિહારમાં અદ્ભૂત પ્રશંસકો છે.

READ ALSO

Related posts

NDAના કદાવર નેતાઓ સાથે આજે પીએમ મોદીનો વારાણસીમાં ગ્રાન્ડ રોડ શો

Mayur

આ મંદિર પાસે બેન્ક FDમાં જ એટલા રૂપિયા પડ્યા છે કે ધારે તે ખરીદી શકે અને…

Arohi

પ્રિયંકા ગાંધીનાં કાફલાની ગાડીએ મહિલા કોન્સ્ટેબલને કચડી

Mayur