GSTV
Home » News » ઘોર કળિયુગ : કોઈ મોટર સાઈકલમાંથી હેલમેટ ચોરી ગયું

ઘોર કળિયુગ : કોઈ મોટર સાઈકલમાંથી હેલમેટ ચોરી ગયું

રાજકોટમાં નવા ટ્રાફિક નિયમો બાદ હેલ્મેટ ચોરીની ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે મોટર સાયકલમાંથી હેલ્મેટ ચોરી કરતો એક શખ્સ CCTVમા કેદ થયો. આ હેલમેટ ચોરીની ઘટના રાજકોટના ભૂતખાના ચોકની છે. આ પહેલા સોમવારે પણ હેલ્મેટ ચોરીની ઘટના સામે આવી હતી.

ગઈકાલે પણ ચોરીની બની હતી ઘટના

ચોરીન અજીબો ગરીબ ઘટના બની હતી. રાજકોટમાં હેલ્મેટ ચોરીનો બનાવ બન્યો હતો. હેલ્મેટ ચોરી થતા સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા હતા. અને આ દ્રશ્યો વાયરલ પણ થયા હતા. યુવક મોબાઈલમાં વાતચીત કરતા હોવાનો ઢોંગ કરતા હેલ્મેટની ચોરી થઈ હતી.

યુવાને દુકાનમાં નજર પણ નાખી અને બાદમાં ચોરી કરી. હાલ વીડિયો કયા વિસ્તારનો છે. તે અંગે કોઈ મહિતી મળી શકતી નથી. પરંતુ નવા ટ્રાફિક નિયમ લાગુ થયા બાદ હવે હેલ્મેટ ચોરીની હાલ વિડીઓ કઈ જગ્યાનો છે તે અંગે કોઈ માહિતી નથી પરંતુ નવા નિયમ આવતાની સાથે હેલ્મેટ ચોરીનો વિડીઓ આવ્યો સામે આવ્યા છે.

READ ALSO

Related posts

દિવાળીમાં આ દિવસે ભૂલથી પણ ગૃહ પ્રવેશ ના કરતાં, નહીંતર જીવનમાં આવશે આટલી મોટી સમસ્યાઓ

Bansari

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!