GSTV
Gujarat Government Advertisement

નમસ્તે ટ્રમ્પ : રેલવે બ્રિજ પરથી પસાર થતી આ ટ્રેનોને અટકાવી દેવામાં આવશે

Last Updated on February 18, 2020 by Arohi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજાશે. આ કાફલો રિવરફ્રન્ટ, શિલાલેખ ટાવર, સુભાષબ્રિજ થઈ ગાંધી આશ્રમ તરફ આગળ વધશે. ત્યારે રિવરફ્રન્ટ પર આવતા રેલવે બ્રિજ પરથી પસાર થતી ટ્રેનોને થોડા સમય માટે અટકાવી દેવામાં આવશે. જેના માટે આરપીએફ અને જીઆરપીના જવાનો બ્રિજની બંન્ને બાજુ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત રેલવે અધિકારીઓ પણ ત્યાં હાજર રહેશે. જેઓ ટ્રમ્પના કાફલાનું નિરીક્ષણ કર્યા બાદ ટ્રેન ચલાવવા અંગે મંજૂરી આપશે. ત્યારબાદ જ ત્યાં ઊભી રખાયેલી ટ્રેનને આગળ વધારવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!