GSTV

Photos : કેદારનાથમાં વાયુસેનાનું M-17 હેલિકોપ્ટર ક્રેશ, કોઇ જાનહાનિ નહી

Last Updated on August 26, 2019 by Alap Ramani

ઉત્તરાખંડના કેદારનાથમાં વાયુસેનાનું એમ-17 હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

વાયુસેનાનું હેલિકોપ્ટર ગુપ્તકાશીથી  કેદારનાથ જઈ રહ્યુ હતું.

દુર્ઘટનામાં હેલિકોપ્ટરને વ્યાપક નુકસાન થયું છે.

હેલિકોપ્ટર કેદારનાથના જીણોદ્ધાર માટેનો સામાન લઈને જઈ રહ્યું હતું.

જે દરમ્યાન હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જોકે આ હેલિકોપ્ટર કયા કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું તે અંગે કોઈ જાણકારી મળી નથી.

મહત્વનું છે કે, 2013માં  આવેલી પ્રાકૃતિક આપદા બાદ કેદારનાથમાં મોટુ નુકસાન થયું હતું. જે બાદ કેદારનાથના જિર્ણોદ્ધાર માટે મોદી સરકાર આગળ આવી છે.

 

 

Related posts

દુનિયાનો મોંઘો આઈસ્ક્રીમ/ આ બ્લેક ડાઈમન્ડ આઈસ્ક્રીમની એક સ્કૂપની કિંમતમાં ખરીદી શકો છો આઈફોન, કેવો છે તેનો ટેસ્ટ

Harshad Patel

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel

7 દિવસમાં તૈયાર થઇ જશે ફસલ! બાલકનીથી લઇ બેડરૂમ સુધી ઉગાડી શકો છો, લાખોની થશે કમાણી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!