GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

જર્મનીના ટોપ મોડેલ હેઈડી ક્લુમે ફિનાલેમાં ઓરેન્જ મિની ડ્રેસમાં મચાવ્યો તહેલકો, કંઈક આ અંદાજમાં જોવા મળી

ટોપ મોડેલ ફિનાલે

તે તાજેતરમાં જ જર્મનીની નેક્સ્ટ ટોપ મોડેલ ફિનાલે માટે સજ્જ થવા પોતાના તમામ રૂટિનને એક તરફ રાખીને ફેન્સની વચ્ચેથી પસાર થઈ હતી. અને હવે હેઇડી ક્લૂમે ફિનાલેનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે પોતાના 74 લાખ ફેન્સ સમક્ષ ઓરેન્જ મિની ડ્રેસમાં દેખાય છે. આ જ ડ્રેસ તેણે આ સપ્તાહમાં સિઝનના ફાઇનલ એપિસોડમાં પહેર્યો હતો.

આઇસોલેશન દરમિયાન 46 વર્ષીય હેઇડી તેના લોસ એન્જલસ ખાતેના નિવાસે તેના લાંબા મોડેલિંગ પગ બ્રાઇટ ઓરેન્જ ડ્રેસ સાથે ફેલાવી રહી છે.

મોડેલે તેના વિશાળ બેડરૂમમાં પોઝ આપ્યો

ટોપ મોડેલ ફિનાલે

આ ઓરેન્જ મિની ડ્રેસ સાથે મોડેલે તેના વિશાળ બેડરૂમમાં પોઝ આપ્યો છે જે સિંગલ લેન્થ પેનલથી બનાવવામાં આવ્યો છે. સ્ટ્રેપલેસ મિની ડ્રેસમાં ગોલ્ડન બેલ્ટ પણ સજાવેલો છે જે તેના લૂકને વધુ માદક બનાવે છે. આ ઉપરાંત હેઇડીએ ગોલ્ડ નેકલેસ અને ગોલ્ડ બ્રેસલેટ પણ પહેરેલા છે.

હેઇડીના સોનેરી બ્લોન્ડ વાળ  સ્લીકી સ્ટાઇલના છે અને તે તેના કપાળને ઢાંકી રહ્યા છે. હેઇડીએ તેના સમગ્ર મેકઅપ સાથેનો આ વીડિયો ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.

Read Also

Related posts

મહેસાણા : પાન મસાલા અને ગુટકાના વેપારીઓ પર દરોડા, છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલવા પર કાર્યવાહી

Nilesh Jethva

ચીનનાં કોવિડ-19નો ખુલાસો કરનારા છઠ્ઠા ડોક્ટરનું નિધન, ત્વચા પડી ગઈ હતી કાળી

Mansi Patel

બનાસકાંઠાનાં ખેડૂતોને પડ્યાં પર પાટું : માર્કેટ યાર્ડમાં તૈયાર પાકની બોરીઓ પલળી, ખેતરોમાં ઉભા પાક પણ જમીન દોસ્ત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!