GSTV

જાણો ભારતીય સેના કેવી રીતે બચાવ્યા બર્ફ વર્ષામાં ફસાયેલા 2500 પ્રવાસીઓને

Last Updated on June 24, 2019 by Mayur Vora

સિક્કિમમાં થયેલી ભારે બર્ફ વર્ષામાં ફસાયેલા 2500 જેટલા પ્રવાસીઓ માટે ભારતીય સેનાના સૈનિકો દેવદૂત બન્યા છે.આ પ્રવાસીઓને સેનાએ ઉગારી લીધા છે.

નાથુલા પાસ ખાતે ફરવા આવેલા પ્રવાસીઓ બરફ વર્ષના કારણે અચાનક વધી ગયેલી ઠંડીમાં અટવાઈ ગયા હતા. જેન પગલે ભારતીય સેનાએ 400 વાહનોની મદદ વડે આ પ્રવાસીઓને સલામ સ્થળે ખસેડ્યા હતા. તેમને ભોજન, તબીબી સારવાર અને રહેઠાણની સુવિધા પણ પુરી પાડી હતી.

આર્મીએ ટ્વિટર પર બચાવ કામગીરીના અને ટુરિસ્ટના ફોટા પણ શેર કર્યા છે.પ્રવાસીઓને સેના દ્વારા ગરમ કપડા અને દવાઓ પણ આપવામાં આવી છે. હાલમાં સેના દ્વારા બુલડોઝર વડે બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે. એ પછી પ્રવાસીઓને ગંગટોક પહોંચાડાશે તેવી જાણકારી આપવામાં આવી છે.

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!