GSTV
Gujarat Government Advertisement

રશિયામાં પડી રહી છે હાડ થીજવતી ઠંડી, – 17 થી – 24 તાપમાન વચ્ચે પણ કામ કરી રહ્યાં છે લોકો

રશિયાના મોસ્કોમાં આવેલો 540 મીટર ઉંચો ઓસ્ટાનકીનો ટીવી ટાવર બરફથી ઢંકાઇ ગયો હતો. જેના કારણે અહીં જનજીવન પણ ઘણું પ્રભાવિત થયું છે. આ સાથે જ અહીં હાડ થિજવતી ઠંડી પડી રહી છે. મોસ્કોમાં હિમ પવનો ફૂંકાતા આ પરિસ્થિતિ જોવા મળી રહી છે.

Gujarat Government Advertisement

માઈનસ 17 ડિગ્રીએ પહોંચી ગયું હતું…

અહીં આકરી ઠંડીના કારણે તાપમાન ઘટીને માઇનસ 17 ડિગ્રી સુધી પહોંચી ગયું હતુ. વર્તમાન સપ્તાહે મોસ્કોમાં પારો ગગડીને માઈનસ 24 ડિગ્રીએ પહોંચ્યો હતો. આ સ્થિતિ નીચા વાદળો, ભેજ અને હિમ કણોને કારણે સર્જાય છે. ઠંડીના કારણે હિમ કણો ધાતુ પર જામી જાય છે અને તેના કારણે બરફની લેયર બને છે. જોકે બરફના આ લેયર છતાં ટીવી ટાવરની અંદરનું કામકાજ પ્રભાવિત થયું નહોતું. અહીં રોજિંદી પ્રક્રિયા અગાઉની જેમ જ ચાલી રહી હતી. આકાશમાંથી નીચા વાદળો હટ્યા બાદ સૂરજના તાપથી ફરી અગાઉની સ્થિતિ જોવા મળી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!