GSTV
Home » News » ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન પાક.સૈન્યની નાપાક હરકત, પૂંછ સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ

ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન પાક.સૈન્યની નાપાક હરકત, પૂંછ સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ

પાડોશી પાકિસ્તાને સરહદ પર ફરી નાપાક હરકત કરી છે. પાકિસ્તાને વધુ એક વખત યુદ્ધ વિરામનો ભંગ કર્યો. પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને રવિવાર સાંજે અને રાત્રે યુદ્ધ વિરામનો ભંગ કર્યો. જેમાં ત્રણ નાગરીકોને ઇજા પહોંચી હતી.બીજી તરફ જવાબી કાર્યવાહીમાં ભારતીય જવાનોએ પણ બમણી આક્રમકતાથી પાકિસ્તાનને જવાબ આપ્યો હતો. મોદી સરકારના બીજા કાર્યકાળની શરૂઆત બાદ પાકિસ્તાન ઘણી વખત યુદ્ધ વિરામનો ભંગ કરી ચુક્યું છે. આ પહેલા 10 જૂને પાકિસ્તાને પૂંછ સેક્ટરમાં કરેલા યુદ્ધવિરામ ભંગમાં એક જવાન પણ શહીદ થયો હતો.

મહત્વનું છે કે પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે થોડા દિવસો શાતિં રહિ હતી. ત્યારબાદ ફરી એક વખત પાકિસ્તાની સેનાએ છેલ્લા બે અઠવાડિયાથી શાહપુર સેક્ટરમાં સેનાની ચોકીઓને નિશાન બનાવી હતી. તેમજ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતાં.

READ ALSO

Related posts

દેશની સેવા કરતા આર્મી જવાનના પરિવાર માટે અમદાવાદમાં યોજાયો અનોખો શો

Nilesh Jethva

આ સરકારી કોલેજનું તઘલખી ફરમાન, ગરીબ પરિવારના બાળકો માથે આભ ફાટ્યું

Nilesh Jethva

એમેઝોનના જંગલમાં લાગેલી આગમાં બળીને રાખ થઈ ગયા દુર્લભ જાનવરો, ફોટોગ્રાફ્સ થયા વાયરલ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!