GSTV

ઉમરગામમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં

Last Updated on July 19, 2019 by Mayur Vora

વલસાડના ઉમરગામમાં વરસાદની ધુંઆધાર બેટિગ જોવા મળી છે.ઉમરગામમાં ગતરાતથી ધોંધમાર વરસાદ વરસી રહ્યો છે.પાંચ ઈંચથી વધુ વરસાદ થતા રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.સમગ્ર પંથકમાં ભારે વરસાદના કારણે ધરતી પુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.જંગલ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહેવા લાગી છે.તંત્ર એલર્ટ પર છે.

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!