GSTV
Home » News » નેપાળમાં ભારે વરસાદ બાદ 17 લોકોનાં મોત, 21 જિલ્લાઓ પ્રભાવિત

નેપાળમાં ભારે વરસાદ બાદ 17 લોકોનાં મોત, 21 જિલ્લાઓ પ્રભાવિત

નેપાળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 17 જેટલા લોકોના મોત. જ્યારે કે, 1 હજાર 175 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.

નેપાળ સરકારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે જણાવ્યુ હતુ કે, નેપાળમાં 21  જિલ્લા વરસાદના કારણે પ્રભાવિત થયા છે.

છેલ્લા  બે દિવસમાં નેપાલના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમા 500 જેટલા ઘરને નુકસાન થયુ છે. જ્યારે રાહત અને  બચાવ કાર્યમાં પોલીસ અને સેનાને કામે લગાવવામાં આવી છે.

નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ પૂરની સ્થિતિ અંગે કેબિનેટ પ્રધાન સાથે બેઠક પણ કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે નેપાળમાં પૂર્વ-પશ્વિમ માર્ગને સૌથી વધારે અસર થઈ છે. જેથી અનેક વાહન ચાલકો અટવાયા છે.

Read Also

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

જેનું કામ ખાવાનું પહોંચાડવાનું હતુ, તેનુ ગીત થયુ વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!