GSTV
Home » News » બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તોફાની વરસાદનો માહોલ, વીજળી પડતા 120 બકરાના કમકમાટી ભર્યા મોત

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તોફાની વરસાદનો માહોલ, વીજળી પડતા 120 બકરાના કમકમાટી ભર્યા મોત

રાજ્યમાં કાળઝાળ ગરમી પડ્યા પછી હાલ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ના સરહદી વિસ્તારમાં તોફાની વરસાદપડ્યો હતો. જ્યારે બનાસકાંઠાના સરહદી જિલ્લા વાવના કુંડાળીયા વિસ્તારમાં ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં વીજળી પડતા 120 બકરાના કમકમાટી ભર્યા મોત થયા છે…વાલાભાઈ રબારી નામના વ્યક્તિ બકરા ચરાવી ઘરે આવી રહ્યા હતા.

ત્યારે બકરા પર વીજળી પડતા એક પછી એક 120થી વધુ બકરાઓ મોતને ભેટ્યા છે.ઘટનાની જાણ થતા સ્થાનિકો બનાવના સ્થળે પહોંચ્યા હતા. જેમાં ઘેટાં ના મોત ને પગલે ગામમાં અરેરાટી મચી જવા પામી છે.

READ ALSO

Related posts

આઇસલેન્ડમાં જોવા મળ્યું જળવાયુ પરિવર્તનનું વરવું દ્રશ્ય, ધરતી માટે જોવા મળ્યા આ સંકેતો

Riyaz Parmar

G-7 સમિટ શું છે? ભારત તેનું સભ્ય નથી છતાં પીએમ મોદીને અપાયું આમંત્રણ

Riyaz Parmar

G-7માં મોદીની ક્રિકેટ ડિપ્લોમેસી, એશેજમાં જીત બદલ બ્રિટનના વડાપ્રધાનને આપી શુભેચ્છા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!