GSTV
Home » News » સુરતમાં ભારે વરસાદથી તાપી બની ગાંડીતૂર, કાર થઈ પાણીમાં ગરકાવ

સુરતમાં ભારે વરસાદથી તાપી બની ગાંડીતૂર, કાર થઈ પાણીમાં ગરકાવ

સુરતમાં વરસાદી માહોલથી વિયર કમ કોઝવે ઓવરફ્લો થતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. તો અહીં પાર્ક કરેલ ફોર વ્હીલ કાર પણ તાપીના પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. ઉકાઈની સપાટીમાં પણ વધારો થતાં એક લાખ ક્યૂસેક કરતા વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈની સપાટી 339.97 ફૂટ વટાવી જતા 1 લાખ 27 હજાર 776 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે તાપી બંને કાંઠે વહેતી થતા નાવડી ઓવારા પર તાપીના પાણી ફરી વળ્યાં છે.

READ ALSO

Related posts

એવું તો શું છે ખાસ આ મહેંદીમાં કે ભાવ છે અધધધ… 20 હજાર રૂપિયા

Arohi

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!