GSTV
Home » News » પોરબંદરનો ઘેડ પંથક વરસાદી પાણીથી ઓળઘોળ, આ રસ્તો સંપૂર્ણપણે બંધ થવાની શક્યતા

પોરબંદરનો ઘેડ પંથક વરસાદી પાણીથી ઓળઘોળ, આ રસ્તો સંપૂર્ણપણે બંધ થવાની શક્યતા

પોરબંદરનો ઘેડ પંથક ફરી એક વખત વરસાદી પાણીથી ઓળઘોળ થયો છે. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે ઘેડ પંથકમાં પાણી ભરાયા છે. સમગ્ર ઘેડ પંથકમાં જૂનાગઢની ઓઝત અને ભાદર નદીના પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો પરેશાન થયા છે.

કડછથી બગસરા તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. વ્યાપક પાણીની આવકને લઈને રસ્તો  સમગ્ર  પણે બંધ થાય તેવી શક્યતા છે.ગત વર્ષની સરખામણીએ પોરબંદર જિલ્લામાં પુરતો વરસાદ નોંધાયા છે અને નદી-નાળા કેનાલ અને ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે.

Read Also

Related posts

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

અમદાવાદના અમરાઈવાડીમાં થયેલી દુર્ઘટનાના બે સપ્તાહ થવા છતા નથી મળી સહાય

Nilesh Jethva

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!