GSTV
Home » News » ત્રિપુરામાં ભારે વરસાદના પગલે 739 લોકોને સલામત સ્થળે ખસેડાયા

ત્રિપુરામાં ભારે વરસાદના પગલે 739 લોકોને સલામત સ્થળે ખસેડાયા

ત્રિપુરામાં ભારે વરસાદ બાદ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે એનડીઆરએફની મદદ લેવામાં આવી છે. રાજ્યમાં શુક્રવારે ભારે પવન સાથે વરસાદ પડ્યો. જેથી અનેક લોક વરસાદી પાણીમાં અટકાવાયા હતા. જેથી એનડીઆરએફની 22 જેટલી ટીમની મદદ લેવામાં આવી. એનડીઆરએફે 739 લોકોને સલામત સ્થળે ખસેડી લોકોનો જીવ બચાવ્યો છે. જેમાથી 358 લોકોને ઉનાકોટી અને 381 લોકોને ઉત્તરી ત્રિપુરા જિલ્લામાં ખસેડવામાં આવ્યા છે. વરસાદના કારણે એક હજારથી વધારે ઘરને નુકસાન થયુ છે. ત્યારે રાહત કાર્યમાં 40 નાવ સાથે એનડીઆરએફ અને ત્રિપુરા સ્ટેટ રાયફળની ટીમ કામે લાગી છે.

READ ALSO

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!