GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

કુલ્લુમાં અનરાધાર વરસાદથી પૂરની સ્થિતિ, પહાડોમાં ભૂસખ્લનથી વાહન વ્યવહારને અસર

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં અનરાધાર વરસાદથી પૂરની સ્થિતિ છે. જ્યારે પહાડી વિસ્તારમાં મેઘરાજાએ તાંડવ સર્જયો છે. પહાડમાં ભૂસ્ખલનની ઘટનાથી વાહન વ્યવહારને અસર પડી છે.

કુલ્લુમાં વરસાદના કારણે મકાન સહિત પાકને પણ નુકસાન થયુ છે. જ્યારે કુલ્લુમાંથી પસાર થતી કેનાલમાં પણ ઘોડાપૂર આવ્યુ છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફ દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે.

Read Also

Related posts

સોનૂ સૂદે 180 પરપ્રાંતીયોને ફ્લાઈટ દ્વારા ઘરે મોકલ્યા, મોટાભાગની લાંબી મુસાફરી ન કરી શકે તેવી હતી મહિલાઓ

Arohi

75 દિવસથી બંધ રહેલા મોલ, હોટલ અને રેસ્ટોરન્ટ ફરી થશે ધમધમતા , તકેદારીના પગલાં સાથે થશે શરૂ

pratik shah

અમરનાથ યાત્રા 32 દિવસ ટૂંકાવી દેવા પાછળઆ રહ્યાં રહસ્યમય કારણો , યાત્રાનો માર્ગ પણ બદલી દેવાયો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!