GSTV
Home » News » જૂનાગઢ પંથકમાં ભારે વરસાદ, વિલિંગડન ડેમમાં નવા નીરની આવતા સહેલાણીઓ મોજમાં

જૂનાગઢ પંથકમાં ભારે વરસાદ, વિલિંગડન ડેમમાં નવા નીરની આવતા સહેલાણીઓ મોજમાં

જૂનાગઢ શહેર તેમજ ગિરનારના જંગલમાં ભારે વરસાદ વરસ્યો છે. વિસાવદર, વંથલી, મેંદરડા, માળીયા હાટીના સહિત સમગ્ર પંથક સહીત જંગલોમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેરો ઉઠી છે. મગફળી, કપાસની વાવણી માટે ખેડૂતોએ તૈયારી આરંભી છે. ઉલ્લેખનિય છે કે છેલ્લા 24 કલાકમાં તાલાલા, સુત્રાપાડા સહીતના વિસ્તારોમાં 6 ઇચ જેટલો વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોને સિંચાઇનુ પાણી ભરપુર મળશે.

ગીરનાર પંથકમાં ભારે વરસાદથી વિલિંગડન ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ છે. તો વરસાદી પાણીના ધોધના કારણે ગિરનારના નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે. વિલિંગડન ડેમમાં પાણીની આવક થતા જૂનાગઢવાસીઓ નવા નીરને નિહાળવા ડેમ સાઇટ પર પહોંચી ગયા હતા. તો ગીર પંથકમાં વરસાદથી વહેતા ઝરણામાં યુવકોએ મન મૂકીને આનંદ માણ્યો હતો.

READ ALSO

Related posts

સવારે ઉઠીને સૌથી પહેલાં ચા પીતાં હોય તો બંધ કરી દેજો, તમે પોતાના જ આરોગ્ય સાથે કરી રહ્યાં છો ચેડાં

Bansari

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!