GSTV
Home » News » દેશભરમાં આકાશી આફત, વિવિધ રાજ્યોમાં 40ના મોત

દેશભરમાં આકાશી આફત, વિવિધ રાજ્યોમાં 40ના મોત

દેશભરમાં વરસાદ, આંધી-તોફાન અને વીજળી પડવાને કારણે જાનમાલને ઘણું નુકસાન થયું છે. વીજળી પડવાથી દેશમાં વિવિધ રાજ્યોમાં 40 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હવામાન વિભાગે બુધવાર અને ગુરુવારે પણ હવામાન ખરાબ રહેવાનું અનુમાન કર્યું છે.

મંગળવારે સાંજે અચાનક બદલાયેલા હવામાનથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, હિમાચલ પ્રદેશ હરિયાણા અને દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. સૌથી વધુ નુકસાન ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં થયું છે.

મધ્યપ્રદેશમાં વિવિધ જગ્યાએ વીજળી પડતાં 15 જેટલા લોકોનાં મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 9, રાજસ્થાનમાં 7, પંજાબમાં 2 નાં મોત થયા છે.

Read Also

Related posts

આ દિવસે લગ્નના બંધનમાં બંધાશે રણબીર-આલિયા, સામે આવી વેડિંગ કાર્ડની પહેલી ઝલક

Bansari

સીરીજ જીત્યા બાદ જોશમાં રવિ શાસ્ત્રી, ‘ભાડમાં ગઈ પિચ, મારે તો માત્ર 20 વિકેટ જોઈએ’

Kaushik Bavishi

સૌરવ ગાંગુલીએ કોલકાતા ટેસ્ટ જોવા આમંત્રણ મોકલ્યું બાંગ્લાદેશનાં PMને, મળ્યો આવો જવાબ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!