GSTV

અમરેલી પંથકમાં છવાયા કાળાડિબાંગ વાદળો, સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ

વરસાદ

અમરેલીના વડિયા પંથકમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.અને કાળાડિબાંગ વાદળો સાથે અહીયા ત્રીજા દિવસે પણ સતત વરસાદ પડી રહ્યો છે. જોકે ભારે વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ચુકી છે. જેથી ગરમીથી કંટાળેલા લોકોએ રાહત અનુભવી છે. સાથેજ ખેડૂતોમાં વરસાદ પડ્યા બાદ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વરસાદ
  • અમરેલી,વડિયા પંથકમાં સવારથી વાદળ છાયું વાતાવરણ
  • કળાડિબાંગ વાદળો અને શરૂ થયો ત્રીજા દિવસે સતત વરસાદ શરૂ
  • અચાનક શરૂ થયુ ધોધમાર વરસાડી જાપટું શરૂ
  • સતત ત્રીજા દિવસે વરસાદી જાપટું પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક
  • વાતાવરણ મા ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત
  • વરસાદી જાપટું પડતા રોડ રસ્તાઓ પાણી પાણી

Read Also

Related posts

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી પાંચ દિવસ માટે મળશે, સખ્ત નિયમો અને કોવિડ-19ની ગાઈડલાઈનું ચુસ્ત પાલન કરાશે

pratik shah

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!