GSTV

આગામી 24 કલાકમાં ગુજરાતના આ શહેરોમાં હળવાથી ભારે વરસાદની આગાહી

Last Updated on June 18, 2019 by Arohi

વહેલી સવારથી જ ગુજરાતભરમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી 24 કલાક વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ પર લો પ્રેશર સક્રિય થવાના કારણે આગામી 24 કલાક ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર-કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગર તેમજ સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના લોકોએ જો કે સત્તાવાર ચોમાસાના વરસાદની થોડી રાહ જોવી પડશે. પરંતુ વાયુ વાવાઝોડાની અસરને કારણે જે વરસાદ થયો છે તે ખેડૂતો માટે ફાયદાકારક છે.

Read Also

Related posts

સંસ્કારીનગરી થઇ શર્મસાર / વાઘોડિયા વિસ્તાર માંથી ઝડપાયું કુટણખાનું, PCBએ શરૂ કરી તાપસ

Pritesh Mehta

સોની બજારના વેપારીઓને લાગ્યો કરોડનો ચૂનો, કારીગર જ કરોડોનું સોનુ લઈને ફરાર

Pritesh Mehta

ડ્રગ્સનું લાગ્યું એવું વળગણ કે અંડર 19 ક્રિકેટના સ્ટાર ખેલાડીને ઘર છોડવાનો વારો આવ્યો, જાણો શું છે રાજકોટનો આ ચોંકાવનારો કિસ્સો?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!