GSTV

દ.ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે હજુ આગામી 10 દિવસ ભારે, આ છે કારણ

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગામી 10 દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં પણ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં વરસાદનો ખતરો છે.

ગુજરાતમાં આગામી 16 તારીખ બાદ અન્ય એક લો પ્રેશર સિસ્ટમ બનવાની છે.

જેથી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દરિયો ખેડતા માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે. અને 48 કલાક સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદથી ગંભીર સ્થિતિ : લાઇવ દ્રશ્યો જોવા માટે કરો ક્લિક

 

Related posts

સમગ્ર દેશમાં કોરોનાનો આંક 5 હજારની નજીક, કુલ 124 લોકોના મોત

Pravin Makwana

કોરોના સંક્રમણ સામે લડાઈમાં સરકાર સાથે હાથ લંબાવ્યો છે આવા વોરિયર્સોએ

Nilesh Jethva

રાજ્યમાં સૌથી નાની ઉંમરના કોરોના પોઝિટીવનું મોત, જામનગરના 14 માસના બાળકનું મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!