GSTV

રાજ્યમાં ચોમાસાને લઇ મોટા સમાચાર, આગમી 24 કલાકમાં ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં વરશસે સાર્વત્રિક વરસાદ

RAIN

Last Updated on June 20, 2021 by pratik shah

ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા રહેલી છે..આણંદ, ..વડોદરા,, ડાંગ નવસારી સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..જો કે 24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે…સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.માછીમારોને પણ દરિયો નહિ ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસાને લઇ મોટા સમાચાર

રાજ્યમાં ચોમાસાને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.. રાજ્યમાં ચોમાસુ ધીમી ગતિ એ આગળ વધી રહ્યું છે.. સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ચોમાસાનું આગામન થઈ ચૂક્યું છે..ચોમાસાનું આગમન થતા જુનાગાઢ ગીર સોમનાથ જામનગર ભાવનગર અમરેલી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.. તો આ તરફ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ નડિયાદ ખેડા સહીતના વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના સુરત નવસારી તાપી ડાંગ આહવા દાદરાનાગર હવેલી ભરૂચ સહીત રહેશે

દક્ષિણ ગુજરાતના સુરત નવસારી તાપી ડાંગ આહવા દાદરાનાગર હવેલી ભરૂચ સહીત રહેશે વરસાદ, પવન સાથે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.. આગામી 26 કલાકમાં રાજ્યમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે  એ બાદ વરસાદનું જોર ઘટશે 26 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!