GSTV

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ

Last Updated on July 1, 2019 by Bansari

દક્ષિણ ગુજરાતમાં તોફાની મેઘસવારીના કારણે નદી, નાળા, રસ્તા પર પાણી પાણી થઈ ગયા છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના મુંજલાવ ગામ નજીક લૉ-લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યાં છે. જેને કારણે 10થી વધુ ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગયા  જ વર્ષે બનાવેલ લૉ-લેવલ પુલ ધોવાઈ ગયો છે.

ખાસ કરીને ઉશ્કેર અને મુઝલાવ ગામથી બોધાન ગામે અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ હાલાકીમાં મુકાયા છે. તો રાહદારીઓ અને વાહનચાલકો જીવના જોખમે બ્રીજ પરથી પસાર થઈ રહ્યા છે. સ્થાનિકોએ લૉ-લેવલ બ્રિજને બદલે બેરલ બ્રિજ બનાવવા માગ કરી છે. મુંજવાવ ગામવાસીઓએ તબીબી સહિતના કામો માટે બારડોલી અને સુરત જવા માટે ઘણું ફરીને જવું પડી રહ્યું છે.

Read Also

Related posts

નવાજૂનીનાં એંધાણ/ …..તો ચોક્કસપણે હું રાજકારણમાં આવીશ, ખોડલધામનાં નરેશ પટેલનું સૌથી મોટું નિવેદન

Dhruv Brahmbhatt

કોરોના વિસ્ફોટ / અમદાવાદ શહેરમાં ઉમેરાયા વધુ 42 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન, કુલ 165 વિસ્તારોમાં પ્રતિબંધ

GSTV Web Desk

VIDEO : મહેસાણાનાં એક ગામમાં રસ્તા પર પથરાઈ રૂપિયાની ચાદર, ઢોલ-નગારાંના તાલ સાથે રૂપિયાનો વરસાદ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!