GSTV
Home » News » બિહારમાં ભારે પૂરના કારણે અત્યાર સુધીમાં 97 લોકોના મોત, અનેક નદીઓમાં ઘોડાપૂર

બિહારમાં ભારે પૂરના કારણે અત્યાર સુધીમાં 97 લોકોના મોત, અનેક નદીઓમાં ઘોડાપૂર

બિહારમાં પૂરના કારણે અત્યાર સુધીમાં ૯૭ લોકોના મોત થયા. જેમા સૌથી વધારે સીતામઢીમાં ૨૭, મધુબનીમાં ૧૮ અને દરભંગામાં ૧૦ લોકો મોતને ભેટ્યા છે.  બિહારમાં સૌથી વધારે ગંભીર સ્થિતિ મધુબનીમા છે. પૂરના કારણે અનેક નદીઓમાં  ઘોડાપૂર પણ આવ્યા છે.

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ સીતામઢીમાં રાહત અને બચાવ કાર્યની સમીક્ષા  કરી હતી. બિહારના ૧૨ જિલ્લામાં પૂરની ગંભીર સ્થિતિ છે.

સીતામઢી બાદ અરરિયા,દરભંગા, ચંપારણ સહિતના જિલ્લામાં પૂરના પાણીથી જળબંબાકાર છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પૂરગ્રસ્ત પરિવારને સહાયની જાહેરાત કરવામાં આવી છે.

Read Also

Related posts

આંધ્રનાં સીએમ જગનમોહન પહોંચ્યા અમેરિકા, ઉદ્યોગપતિઓને રાજ્યમાં રોકાણ કરવા કરી અપીલ

Path Shah

રક્ષામંત્રી રાજનાથના પરમાણુવાળા નિવેદન બાદ પાકિસ્તાનનું આવ્યુ આ નિવેદન

Kaushik Bavishi

સુરતના આ મેદાનમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે, ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!