GSTV
Home » News » રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત, લોકો અસહ્ય ગરમીથી ત્રસ્ત

રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત, લોકો અસહ્ય ગરમીથી ત્રસ્ત

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ત્યારે જામનગરમાં અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. શહેરમાં 50થી વધુ લોકો લૂના ભોગ બન્યા છે..ત્યારે માથાનો દુઃખાવો, તાવ ,બ્લડપ્રેશરમાં વધઘટ ,ઝાળા -ઉલ્ટીનાં દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે.

ત્યારે શરીરના વિવિધ અંગોમાંથી રક્ત સ્ત્રાવ,એસીડીટી સહીતના ઇમરજન્સી કેસમાં 20 ટકાનો વધારો થયો છે.. જ્યારે 108 એમ્બ્યુલન્સે સ્થળ ઉપર પહોંચી દર્દીઓને સારવાર આપીને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારે 108ના મેનેજર જયદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે એક માસમાં અંદાજીત 50થી વધુ દર્દિઓને હિટસ્ટ્રોકની અસર થઇ છે..

READ ALSO

Related posts

ચીનના ગેસ પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ: 10ના મોત, 19 ઘાયલ

Mayur

મધ્ય પ્રદેશમાં સિન્થેટિક દૂધ બનાવતા ત્રણ પ્લાન્ટ પર ટાસ્ક ફોર્સ ત્રાટક્યું, 57ની અટકાયત

Mayur

સુરત : નશીલા પદાર્થોનું સેવન કરતાં 100 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!