GSTV
Home » News » ઈન્ડોનેશિયાના જંગલમાં ભીષણ આગ, ધુમાડો ૧ હજાર ૧૫૦ કિલોમીટર દૂર સિંગાપોર પહોંચ્યો

ઈન્ડોનેશિયાના જંગલમાં ભીષણ આગ, ધુમાડો ૧ હજાર ૧૫૦ કિલોમીટર દૂર સિંગાપોર પહોંચ્યો

ઈન્ડોનેશિયાના જંગલમાં ભીષણ આગ લાગી છે. આ આગનો ધુમાડો ૧ હજાર ૧૫૦ કિલોમીટર દૂર સિંગાપુર સુધી પહોંચ્યો છે. આગના કારણે મેલેશિયાની સરકારે પણ દેશમાં ૫૦ લાખ માસ્ટ વહેચ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સુમાત્રા અને કાલિમંતનના જંગલમાં ભીષણ આગ લાગી છે.

જેના કારણે ૯.૩૦ લાખ હેક્ટર જંગલ બળીને રાખ થઈ ગયા છે. આગ બાદ હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આગ પર કાબૂ મેળવવા માટે ૧૦ હજાર ફાયરના જવાનની મદદ લેવામાં આવી છે.

આગના કારણે સિંગાપુર અને મલેશિયાની હવા ઝેરી બની છે. જેથી લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઈન્ડોનેશિયાની સરકારના જણાવ્યા પ્રમાણે સુમાત્રા અને કાલિમંતનના જંગલમાં ૧ હજાર ૨૮૬ ઠેકાણે આગ લાગી છે.

Read Also

Related posts

પ્રસૂતિની તારીખ લંબાય તો? ગભરાશો નહી આ કારણો છે જવાબદાર

Bansari

આ પાંચને ભોગ ધરાવવાનું ન ભૂલતાં, નહી તો તમારું શ્રાદ્ધ રહી જશે અધૂરુ

Bansari

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!