GSTV
Gujarat Government Advertisement

શાકભાજી પકવતા ખેડૂતોને કમોસમી વરસાદ અને વાવાજોડાના કારણે ભારે નુકશાન

Last Updated on November 5, 2019 by

આણંદ જીલ્લાના શાકભાજી પકવતા ખેડૂતોને કમોસમી વરસાદ અને વાવાજોડાના કારણે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ શાકભાજીનું ધરુ નાખ્યું હતુ. પરંતુ વરસાદને લઇ ધરુ ફેઇલ ગયું છે. હવે નવુ ધરુ ઉગાડવામા સમય લાગવાને લઇ નવા પાક માટે રોપણીમા વિલંબ થાય તેમ છે. જેથી ખેડૂતોની સિઝન નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. સદાનાપુરા ગામના ખેડૂતો દ્વારા જુદી જુદી શાકભાજીનુ ધરુ તૈયાર કરી બીજા ખેડૂતોને પુરુ પાડવામાં આવે છે. જો કે ફરીથી શાકભાજીની રોપણી મોડી થવાથી પાક પણ મોડો આવશે. જેશી શાકભાજીનું માર્કેટ પણ મોંઘુ થશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આવી રહ્યો છે Jioનો સૌથી સસ્તો સ્માર્ટફોન, એક ક્લિકે જાણી લો Jio Phone Nextમાં કેવા ધાંસૂ હશે ફીચર્સ

Bansari

એલર્ટ / આધાર દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા પહેલાં આ જાણી લો નહીં તો…, સરકારે આપી આ ચેતવણી

Dhruv Brahmbhatt

માસિકની પીડા અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે બ્રાઉન શુગર, ફાયદાઓ જાણ્યા પછી ખાવાનું ચાલુ કરી દેશો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!