GSTV
Banaskantha ગુજરાત

બનાસકાંઠા / રાજસ્થાન બોર્ડર પર માવલ ગામ પાસે ટ્રક-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના કરૂણ મોત

બનાસકાંઠામાં રાજસ્થાન બોર્ડર પર માવલ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. ચાર લોકોના ઘટનાસ્થળે જ્યારે બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા છે.

રાજસ્થાનથી આવતી ગુજરાત પાસિંગ કારને માવલ નજીક અકસ્માત નડ્યો હતો.પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતના ભોગ બનેલા વ્યક્તિઓની ઓળખાણ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

READ ALSO

Related posts

સુરત / કારમાંથી મળ્યાં 75 લાખ રૂપિયા, બે શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

Nakulsinh Gohil

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા, ભાજપના આ ઉમેદવારે કહ્યું કે જીતીશ તો ખુલ્લેઆમ દારૂ વેંચીશ, જુઓ વિડીયો

Nakulsinh Gohil

ભરૂચ / નેત્રંગમાં પીએમ મોદીએ સાંબોધી જનસભા, કહ્યું, “હવે ગુજરાતીમાં પણ ડોક્ટરનો અભ્યાસ શક્ય બન્યો

Nakulsinh Gohil
GSTV