GSTV
Home » News » રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ , અરવલ્લીમાં આગ ઝરતી ગરમી

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ , અરવલ્લીમાં આગ ઝરતી ગરમી

રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજ્યનાં અરવલ્લી જિલ્લામાં ૪૩ ડિગ્રી તાપમાન નોંધાતા ગામમાં સન્નાટો છવાયો છે. ત્યારે ગ્રામજનોને લૂ લાગવાનો ભય સતાવી રહ્યો છે,..જેને કારણે લોકો ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે.

ત્યારે મોડાસા નગરપાલિકાએ હૂંફાળા વાતાવરણથી ગ્રામજનોને રાહત અપાવવા ગામના રસ્તાઓ પર ઠંડા પાણીનો છંટકાવ કરાવ્યો હતો.. પક્ષીઓને ઠંડક માટે વૃક્ષો પર પાણી છાંટ્યુ હતું. ત્યારે ગરમીથી બચવા છાસ, સરકાર માન્ય ઓઆરએસ અને પાણીનું પ્રમાણ વધારવાની પણ સૂચના આપી છે.

ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફંકાઇ રહ્યા છે ,જેને કારણે હિટવેવની પરિસ્થિત સર્જાઇ છે..હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. ત્યારે આરોગ્ય વિભાગે સંપૂર્ણ તરેદારી રાખવાની સૂચના પણ આપી છે. અને બિન જરૂરી કામ વગર બપોરનાં સમયે બહાર નિકળવા માટે સૂચના આપી છે.

READ ALSO

Related posts

1.80 કરોડના ખર્ચે બનાવ્યું એસ.ટી. બસ સ્ટેન્ડ, આજે તેની હાલત જોઈ આવશે દયા

Arohi

ભારત સિવાય આ દેશોમાં પણ આજે દેખાશે ચંદ્ર ગ્રહણ

Arohi

આજે કુમારસ્વામીની સરકારના ભાવિનો ફેંસલો, બળવાખોર ધારાસભ્યોની અરજી મામલે સુપ્રીમમાં થશે સુનાવણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!