GSTV
Home » News » ‘કે ભઈલો મારો હાલ્યો સાસરે’ આવા ગીત સાથે આ ગામમાં થાય છે વરરાજાની વિદાય

‘કે ભઈલો મારો હાલ્યો સાસરે’ આવા ગીત સાથે આ ગામમાં થાય છે વરરાજાની વિદાય

સામાન્ય રીતે જ્યારે પણ લગ્ન થાય છે ત્યારે કન્યાની વિદાય થાય છે અને ત્યારબાદ કન્યા તેના પતિ સાથે તેના ઘરે રહે છે. પરંતુ એક વિશિષ્ટ ગામ એવું છે કે જ્યાં લગ્ન પછી છોકરી નહીં છોકરાની વિદાય થાય છે.

આવું બધુ રેબાડી સમુદાયનાં લોકોમાં થાય છે. કારણ કે ત્યાં સેક્સ રશિયોમાં ખૂબ જ તફાવત છે. ત્યાં છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતા ઘણી ઓછી છે. આ લોકો એક જગ્યાએથી બીજા સ્થાને ટોળાંઓમાં રહે છે અને તેમનાં પ્રાણીઓની જવા માટે તેમજ ખવડાવવા માટે આસપાસની જગ્યાએ ઘુમવું પડે છે. માટે કન્યાઓની સલામતી તેમના માટે સૌથી મહત્વની વસ્તુ છે.

કન્યાઓના ઘટતા ક્રમને ધ્યાનમાં રાખીને અહીંના લોકોએ આ રીતનાં રીતી રિવાજો ઉભા કર્યા છે. જેમાં આ લોકો લગ્ન પછી છોકરાને છોડી દે છે. એટલું જ નહીં વરરાજાની વિદાય પછી તે છોકરીના ઘરના તમામ કાર્યો કરે છે અને તેના સાસુ અને દરેક ઘરનાં સભ્યનું ધ્યાન રાખે છે. પરંતુ આ સાત વર્ષ માટે જ આવું ચાલે છે. લગ્નના સાત વર્ષ પૂરા થાય તે પછી છોકરી છોકરાને ઘરે જાય છે. તેમજ છોકરીને છોકરાના ઘર માટે છોડી દે છે.

READ ALSO

Related posts

લાલ કેપ્ટનનું પોસ્ટર રિલીઝ, સૈફનો રોલ જોઈને તમે પણ ચોંકી જશો

Kaushik Bavishi

સામાન્ય માણસ માટેના રાહતનાં સમાચાર, બે દિવસની બેન્કોની ટળી હડતાળ

pratik shah

સુરતમાં હીરા કારખાના માલિકનો આપઘાત, સ્યૂસાઈડ નોટમાં જણાવ્યું આ કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!