GSTV
Home » News » ઉત્તરાયણ નજીક આવી રહી છે તો રાહ જોયા વગર બનાવો લો કેલેરી ઉંધીયું

ઉત્તરાયણ નજીક આવી રહી છે તો રાહ જોયા વગર બનાવો લો કેલેરી ઉંધીયું

ઉત્તરાયણ ભલે નજીક આવી રહી છે, પણ તમે જો ડાયેડ ફોલો કરતાં હોવ તો ઉંધીયું ખાવામાં ધ્યાન રાખજો. તો આજે ઓછા તેલ સાથે બનાવો લો કેલેરી ઉંધીયું. જે લોકો હેલ્થ કોન્સિયસ છે તેમના માટે આ ઉંધીયું ખાસ છે. જે તમે બિન્ધાસ્ત ખાઈ શકશો. જલેબી પણ હોંશેહોંશે ખાઈ શકશો. કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર અને ઉત્તરાયણની મજા પણ ડબલ કરી શકશો.

Read Also

Related posts

ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી આશ્રમની લીધી મુલાકાત, હ્રદય કુંજમાં મોદી બન્યા ગાઈડ

Mayur

અનોખુ સ્વાગત : આ વ્યક્તિએ માથા ઉપર જય હિન્દ, છાતી અને પીઠ ઉપર લખાવ્યું નમસ્તે ટ્રમ્પ આપકા સ્વાગત હે

Mayur

ગુજરાતમાં મીની ભારતનું નિર્માણ : સમગ્ર રાજ્યની સંસ્કૃતિઓ નિહાળશે ટ્રમ્પ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!