GSTV
Home » News » દાડમની લસ્સી ગરમીમાં આપશે ઠંડક

દાડમની લસ્સી ગરમીમાં આપશે ઠંડક

દાડમનું સેવન સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક હોય છે. તેનો જ્યૂસ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. પણ તમે કયારેય તેની લસ્સી બનાવી છે? તો બનાવો થોડી જ મિનિટોમાં લસ્સી.
વ્યક્તિ- 1-2
સમય– 5થી 15 મિનિટ
જરૂરી સામગ્રી
એક નાની વાડકી દહીં
એક ગ્લાસ દાડમનો રસ
બે મોટી ચમચી ખાંડ
બરફના ચાર ટુકડાં


રીત

  • સૌથી પહેલા એક મિક્સર જારમાં દાડમનો રસ, દહીં, ખાંડ, અને બરફના 2 ટુકડાં નાખી સારી રીતે ફેંટી લો.
  • લસ્સી ઘટ્ટ બને એટલે મિક્સર બંદ કરી દો.
  • તૈયાર લસ્સીને એક ગ્લાસમાં નાખી ઉપરથી બચેલા બરફના ટુકડાનો ચૂરો કરી નાખો.
    નોંધ- તમે ગુલાબની પાંખડીઓ વડે ગાર્નિશ પણ કરી શકો છો.

Read Also

Related posts

જાણો શા માટે પ્રેગ્નેટ પુરૂષ ટ્રાંસજેંડર્સમાં ડિપ્રેશનનો ખતરો વધુ પ્રમાણમાં હોય છે?

Kaushik Bavishi

અપચો કે કબજીયાતની સમસ્યા રહે છે? અહીં જાણો રામબાણ ઈલાજ

Arohi

આ જન્માષ્ટમી પર બનાવો ફરાળી સેવ ખમણી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!