GSTV
Gujarat Government Advertisement

જીવના જોખમે લોકોની સેવા કરતા કોરોના વોરિયર્સને 4 મહિનાથી નથી મળ્યો પગાર, કરવામાં આવી રહ્યું છે શોષણ

Last Updated on October 1, 2020 by

નવસારીમાં કોરોના વોરિયર્સને પગાર ન મળતા રેલી કાઢીને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતુ. કોન્ટ્રાકટ આધારિત આરોગ્ય કર્મીઓનો ચાર મહિનાથી પગાર મળ્યો નથી. તમામ કર્મચારીઓ કોંગી ધારાસભ્યની આગેવાનીમાં રેલી સ્વરૂપે જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં આવેદન પાઠવીને ત્રણ દિવસમાં પગાર કરવાની માંગ કરી હતી. આરોગ્ય કર્મીઓએ આક્ષેપો લગાવ્યા હતા કે વિશ્વા એન્ટરપ્રાઈઝ દ્વારા તેમનું શોષણ કરવામાં આવે છે. પુરો પગાર આપવાને બદલે અડધો કે તેનાથી ઓછો પગાર ચુકવવામાં આવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

માસ પ્રમોશન / ધોરણ 10નું પરિણામ તૈયાર થવાના આરે, આ તારીખે રિઝલ્ટ જાહેર થાય તેવી શક્યતા

Dhruv Brahmbhatt

વાહ! ઘરેબેઠા 15 હજાર રૂપિયા જીતવાનો શાનદાર મોકો, બસ કરવાનું છે આ નાનકડુ કામ

Bansari

જાણવા જેવું: એક વ્યક્તિ પાસે કેટલા બેંક અકાઉન્ટ હોવા જોઈએ, એક કરતા વધારે ખાતા રાખવાના આટલા છે ફાયદાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!