GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

તાવ વગર પણ થઈ શકે છે ડેન્ગ્યુ થઈ શકે છે, જાણો આ વિશે

વરસાદના મોસમમાં કેટલીય બીમારીઓનો ખતરો વધી જાય છે. તેમાં મચ્છરોથી ફેલાવનાર બીમારીઓ પણ પોતાના એક્સટ્રીમ પર હોય છે. આવી જ એક બીમારી છે ડેન્ગ્યૂ જેનાથી દર વર્ષે કેટલાંય મોત થાય છે. ડેન્ગ્યૂ ફિમેલ એડીસ મચ્છર કરડે તો ફેલાય છે. આ મચ્છરની ખાસ વાત એ છે કે આ મચ્છર સવારના સમયે કરડે છે. લોકોને એ નથી ખબર કે આ મચ્છર ગંદી ગટર નહિં પણ ચોખ્ખા પાણીમાં થાય છે. ચોખ્ખા પાણીમાં શહેરી વિસ્તારમાં રહેનાર લોકોમાં તેનો વધારે ડર રહે છે. આ એક વાયરસથી થાય છે અને તેની કોઈ દવા નથી. તેનો ઈલાજ તેના લક્ષણોના આધારે થાય છે. ડેન્ગ્યૂ મચ્છરોને ઈંડા આપવાથી રોકવા માટે ઘરમાં પાણી જમા થવાથી રોકવુ જોઈએ. ચાલો જાણીએ ડેન્ગ્યુના લક્ષણો…

ડેન્ગ્યૂના લક્ષણો

1. ડેન્ગ્યુમાં તાવની સાથે નાક વહેવુ, ઉધરસ, આંખોની પાછળ પીડા, ધુંટણનો દુખાવો અને ત્વચા પર હલકા રેશ થાય છે.

2. કેટલાંક લોકોમાં લાલ અને સફેદ નિશાનીઓ સાથે પેટ ખરાબ, સારૂ ન લાગવુ, ઉલ્ટી વગેરે થઈ શકે છે.

3. ડેન્ગ્યૂનો એક કેસ એવો પણ સામે આવ્યો છે જ્યારે દર્દીને તાવ ન આવ્યો. ડોક્ટરે તેને એફેબ્રિલ ડેન્ગ્યૂ કહ્યુ એટલે કે તાવ વગરનો ડેન્ગ્યુ. શુગરના દર્દીઓ, વુદ્ધ અને નબળા લોકો અને જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. એવા લોકોને આ ડેન્ગ્યુ થઈ શકે છે.

READ ALSO

Related posts

કેરળમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર રાહત કેમ્પ શરૂ, રેડ એલર્ટ જાહેર

Ankita Trada

મહિંદા રાજપક્ષે ચોથીવાર બન્યા શ્રીલંકાનાં પ્રધાનમંત્રી, બૌદ્ધ મંદિરમાં લીધા શપથ

Mansi Patel

OMG! પાણીપુરી ખાતા-ખાતા લારીવાળાને દિલ દઈ બેઠી યુવતી, તક જોઈ તેની સાથે થઈ ગઈ ફરાર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!