GSTV
NIB

મોટો નિર્ણય / ભારત આવતા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નહીં કરાય કોવિડ ટૅસ્ટ: આરોગ્ય મંત્રાલય

ભારતમાં પ્રવાસ કરતા પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આગમન પહેલા અને પછી કોવિડ ટેસ્ટ કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માહિતી આપી છે. જો કે તેઓના આગમન પર અથવા હોમ ક્વોરેન્ટાઇન સમયગાળા દરમિયાન કોરોનાવાયરસના લક્ષણો જોવા મળે, તો તેઓએ પ્રોટોકોલ મુજબ ટેસ્ટીંગ અને સારવાર કરાવવી પડશે. ભારતની મુસાફરી દરમિયાન, મુસાફરોએ મુસાફરી પહેલા અને પછી અહીં પહોંચ્યા પછી કોવિડ ટેસ્ટ કરાવવો જરૂરી છે.

Related posts

ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યૂનાઈટેડ (JDU) વચ્ચેનું ગઠબંધન તૂટ્યું, RJD સાથે ગઠબંધનની સરકાર

pratikshah

મહારાષ્ટ્ર! એકનાથ શિંદેની કેબિનેટનું વિસ્તરણ, 18 મંત્રીઓએ લીધા શપથ

pratikshah

યુએઈમાં રમાનારા એશિયા કપ માટેની ભારતીય ક્રિકેટ ટીમ જાહેર, જાણો કોને અપાયો આરામ અને કોનો થયો સમાવેશ

pratikshah
GSTV